કલોલ તાલુકાના ઉનાલીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી 

કલોલ તાલુકાના ઉનાલીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી 

Share On

ઉનાલીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી

MD Auto World

કલોલ તાલુકાના ઉનાલી ગામમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે દશરથજી ઉમેદજી ઠાકોર અને પુનમજી ઉમેદજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર ઉનાલીમાં રહેતા ભરતજીના ભાઈ પ્રકાશને મુકેશજી ઉમેદજીએ ધમકી આપી હતી. જેને લઈને ભરતજીએ વાંધો ઉઠાવતા આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. તેમજ ડાબા હાથની ટચલી આંગળીએ ફ્રેક્ચર થઇ ગયું હતું. આ બબાલ જોઈને ભરતજીનો  બચાવવા દોડી આવતા તેને પણ માર પડી હતી.આ સમગ્ર બનાવની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધતા હવે આગળની કાર્યવાહી શરુ કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

 

Khodiyar Parotha

કલોલ પેંશનર મંડળના હોદ્દેદારોની નિમણુંક કરાઈ 

પાંચ હાટડી બજારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર

 

કલોલ સમાચાર