કલોલના બોડીપુરા ખાતેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું
કલોલના એક ગામમાં રાતના અગિયાર વાગ્યે બોડીપુરા રેલ્વે સબ સ્ટેશન ઉપરથી રેલ્વે સ્ટાફ દ્વારા સદભાવના ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી હતી કે અમારી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મોટો સાપ છે જ્યાં લેબર કામ કરી રહ્યા છે. સદભાવના ફાઉન્ડેશન ના રેસ્ક્યુઅર રવિ ઠાકોર. જીગરભાઈ નાઈ અને શનિ ઠાકોર સ્થળ ઉપર દોડી ગયા હતા.
અહીં આવીને રેસ્ક્યુ ટીમે જોતાં અંદાજે દસ થી બાર ફુટ નો અજગર જોવા મળતાં વનવિભાગ ને જાણ કરી મહાકાય અજગર ને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
Video : કલોલ પૂર્વમાં લડતા આખલા ઘરમાં ઘુસતા નાસભાગ,ભયનો માહોલ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ

Follow on : https://www.instagram.com/kalolsamacharonline/
View this post on Instagram
1 thought on “કલોલના બોડીપુરા ખાતેથી મહાકાય અજગર પકડાયો, જુઓ ફોટા ”