અમદાવાદ-કડીની બસો વાયા કલોલ ડેપો દોડાવો, મુસાફરોની માંગ
કલોલના મુસાફરોએ અમદાવાદ-કડી વચ્ચેની બસોને વાયા કલોલ દોડાવવાની માંગ કરી છે. લોલ બસ સ્ટેશનને બદલે કડી-અમદાવાદ રૂટની બસો અંબિકા હાઇવે પરથી પસાર કરવામાં આવી રહી છે. જેને કારણે કલોલ ડેપોમાં બસની રાહ જોતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદથી કડી અને કડીથી અમદાવાદ વચ્ચે દોડી રહેલી બસ અગાઉ કલોલ ડેપો માં આવતી હતી. પરંતુ હવે આ સેવા બંધ કરતાં રોષે ભરાયેલ મુસાફરોએ ફરી સેવા ચાલુ કરવાની માંગ કરી છે.
ચેતજો ! ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો
કલોલ બસ ડેપોમાંથી મોટી સંખ્યામાં અમદાવાદ તરફ મુસાફરો અપડાઉન કરે છે. આ ઉપરાંત અહીં કડી ડેપોની બસો પણ આવતી હોય છે જેથી મોટાભાગના મુસાફરો સચવાઈ રહેતા હતા.કલોલ બસ સ્ટેશનમાં કડી-બાપુનગર,બાપુનગર-માંકણજ,માં
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો