કલોલ તાલુકા પોલીસે પાનસરમાં જુગાર રમાડતા ઈસમને ઝડપી લીધો
કલોલના પાનસરમાં જુગાર રમતા જુગારીઓને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. ગાંધીનગર રેન્જ આઇ.જી.પી અભય ચુડાસમા તથા ગાાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી કલોલ વિભાગ દ્વારા કલોલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાાં પ્રોહી/જુગાર ની બદી નેસ્તનાબુદ કરવા સૂચના આપેલ છે.
નારદીપુર આઉટ પોસ્ટ વિસ્તારમાં પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.લો.ર રોનક કુમાર રમેશભાઈ નાઓને ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, “મોરારજી નગર બસ સ્ટેન્ડની પાછળ ખુલ્લી જગ્યામાં એક ઇસમ નામે રણજીતભાઇ કાન્તીભાઇ રાિળ રહે.પાનસર ગામ તા.કલોલ જી.ગાાંધીનગર િાળો પોતાના અંગત આધથિક ફાયદા સારૂ િરલી મટકા ના આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં આ પ્રવધૃત ચાલુછે.
કલોલમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
“ જે અન્વયે ઉપરોક્ત ટીમ સાથે ધારા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ રણજીતભાઇ કાન્તીભાઇ ઉ.૩૫ રહે.પાનસર ગામ હુડકોમાાં તા.કલોલ જી.ગાઘીનગર િાળા ને પકડી પાડી તેમની પાસેથી વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડ રૂ.૧૦,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સદરી આરોપીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “કલોલ તાલુકા પોલીસે પાનસરમાં જુગાર રમાડતા ઈસમને ઝડપી લીધો ”