શહેર ભાજપ દ્વારા 42 બાળકો દત્તક લઇ કીટ વિતરણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની કલ્પના મુજબ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સુચના અનુસાર અમિતભાઈ શાહ ના મત વિસ્તાર એવા કલોલ શહેર માં સંગઠન ના હોદેદારો અને ચુંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા કુલ 42 બાળકોને સુપોષિત બનાવવા માટે દત્તક લીધેલ તે તમામ બાળકોને કીટ વિતરણ સુમન બાલ મંદિર ખાતે કર્યું જેમાં શહેર પ્રમુખ જે.કે.પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર જે પટેલ અને નરેશ પ્રજાપતિ તેમજ જીલ્લા મહિલા મોરચા નાં પ્રમુખ આનંદીબેન પટેલ અને ઈન ચાર્જ અલકાબેન શુક્લ હાજર રહ્યા હતા.
કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ