Live : કલોલમાં સવારે 8 વાગ્યાથી મતદાનની થશે શરૂઆત
રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈને બીજા તબક્કાનું આજે મતદાન થવાનું છે. આજે કલોલમાં સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થશે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. મતદાનને લઈને કલોલ વાસીઓમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. મતદાનની અપડેટ્સ માટે જોતા રહો અમારી વેબસાઈટ…….
બન્ને પક્ષોના કાર્યકરોએ તોડફોડ કરી
ગાડીના કાચ ફૂટ્યા,ખુરશીઓ તોડાઇ
કલોલમાં મતદાન માટે ઉત્સાહનો માહોલ
અનેક બુથ પર મતદાન માટે લોકો ઉમટયા
હાલ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે મતદાન
જુઓ વિડીયો, કેમ થઈ બબાલ
મોબાઇલ અંદર લઈ જવા મામલે ગાળાગાળી
મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા મામલે સંઘર્ષ થયો હતો જો કે બાદમાં મામલો થાળી પડી જતાં રાહતનો શ્વાસ લોકોએ લીધો હતો