LIVE : કલોલમાં ભાજપના બકાજી ઠાકોર જીત્યા,વાંચો વિગતે

LIVE : કલોલમાં ભાજપના બકાજી ઠાકોર જીત્યા,વાંચો વિગતે

Share On

LIVE : કલોલ બેઠકનું પરિણામ,કોણ આગળ

 

કલોલના પરિણામની સચોટ માહિતી માટે નીચે લિંક પરથી અમારી કલોલ સમાચાર એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

આજે કલોલ બેઠકનું પરિણામ

કલોલમાં ભાજપ 15 વર્ષ પછી જીતી છે.કલોલ બેઠક પર ભાજપનો વિજય થયો છે. કલોલમાં ભાજપના બકાજી ઠાકોરનો 5733 મતે વિજય થયો છે.

8:00 વાગ્યે મત ગણતરી શરૂ થશે

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કલોલમાં કાંટા ની ટક્કર

રાષ્ટ્રીય ટપ્પામાં બળદેવજી ઠાકોર 1300 મતથી આગળ

કલોલ પ્રથમ રાઉન્ડ

કોંગ્રેસ – 5398
ભાજપ – 4079

બીજો રાઉન્ડ

કોંગ્રેસ 9496
ભાજપ 9191

કલોલ ત્રીજો રાઉન્ડ

ભાજપ 14671
કોંગ્રેસ 14222

કલોલ ચોથો રાઉન્ડ

ભાજપ 19,545
કોંગ્રેસ 18,123

કલોલ પાંચ રાઉન્ડ

ભાજપ 22,916
કોંગ્રેસ 24,058

બળદેવજી ઠાકોર પાંચમા રાઉન્ડમાં આગળ

તમામ ઉમેદવારને 49,500 મત મળ્યા

 

વધુ વિગતો માટે અમારી વેબસાઈટ અને એપ્લિકેશન જોતા રહો

 

કલોલ સમાચાર