છત્રાલ હાઇવે પરથી 2.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
છત્રાલ હાઇવે પરથી 2.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો કલોલ તાલુકા પોલીસે મહેસાણા અમદાવાદ હાઇવે પર છત્રાલ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી લીધેલ હતી. પોલીસે 4.5 લાખનો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ…






