અમિત શાહે કલોલના નારદીપુરમાં વૃક્ષારોપણ કરીને શું કહ્યું, વાંચો
અમિત શાહે કલોલના નારદીપુરમાં વૃક્ષારોપણ કરીને શું કહ્યું આજે કૃષ્ણ જન્મોત્સવના શુભ દિને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ…









