કલોલ પૂર્વમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક 
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક 

ફર્નિચરની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક કલોલ પૂર્વમાં માર્કેટ યાર્ડ પાસે આવેલ એક ફર્નિચરની દુકાનમાં ગઈકાલે આગ લાગી હતી. શોર્ટસર્કિટને કારણે લાગેલ આગને કારણે માલ સામાન બળીને ખાક થઇ ગયો હતો જોકે કોઈને…

પંચવટીના શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર 
કલોલ સમાચાર

પંચવટીના શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર 

શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી કલોલમાં ચોરો ફાટીને ધુમાડે ગયા છે. પંચવટીમાં આવેલ શ્યામ સુંદર ફ્લેટમાંથી રોકડ રકમ અને દાગીના સહીતની કુલ 1.80 લાખ રૂપિયાની ચોરી થઇ છે. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ…

કલોલમાં યુવતીની સરાજાહેર હત્યા થતા ચકચાર,આરોપી પૂર્વ પતિ ક્યાંથી ઝડપાયો
કલોલ સમાચાર

કલોલમાં યુવતીની સરાજાહેર હત્યા થતા ચકચાર,આરોપી પૂર્વ પતિ ક્યાંથી ઝડપાયો

કલોલમાં યુવતીની સરાજાહેર હત્યા થતા ચકચાર,આરોપી પૂર્વ પતિ ક્યાંથી ઝડપાયો કલોલમાં પાલિકા બજારમાં એક યુવતીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દેવાઈ છે.કલોલમાં બે દિવસની અંદર હત્યાનો બીજો બનાવ બનતા કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉભા…

રોગચાળામાં બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો
કલોલ સમાચાર

રોગચાળામાં બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો

 બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો કલોલમાં ભીષણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં નવ માસના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું. જેને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી.…

સિંદબાદ બ્રિજ પાસે ગંદકી કરનારા તત્વો કોણ ? ક્યારે સબક શીખવાડશે પાલિકા ?
કલોલ સમાચાર

સિંદબાદ બ્રિજ પાસે ગંદકી કરનારા તત્વો કોણ ? ક્યારે સબક શીખવાડશે પાલિકા ?

સિંદબાદ બ્રિજ પાસે ગંદકી કરનારા તત્વો કોણ કલોલના સિંદબાદ બ્રિજ નીચે ગંદકી,લારી ગલ્લાના દબાણ તેમજ ચા ની કીટલીની આસપાસના રહીશો ત્રસ્ત થઇ ગયા છે. સિંદબાદ બ્રિજ આસપાસ રહેલ ગંદકીને કારણે ગાયો સહીતનો ત્રાસ વધી ગયો…

કલોલની કઈ કઈ ઇમારતો બીયુ પરમિશન વગર ધમધમી રહી છે ?
કલોલ સમાચાર

કલોલની કઈ કઈ ઇમારતો બીયુ પરમિશન વગર ધમધમી રહી છે ?

કલોલમાં ધમધમી રહેલ ઇમારતોની બીયુ પરમિશન ચકાસવા માંગ સરકારે તમામ બિલ્ડીંગો માટે બીયુ પરમિશન ફરજીયાત કરી છે. કલોલમાં આવેલ અનેક ઇમારતો બીયુ પરમિશન વગર ધમધમી રહી છે. શહેરના જગૃત નાગરિકોને ધ્યાને આ વાત આવતા છેક ઉપર…

કલોલ પોલીસે છત્રાલમાંથી કયો વિદેશી દારૂ પકડ્યો
કલોલ સમાચાર

કલોલ પોલીસે છત્રાલમાંથી કયો વિદેશી દારૂ પકડ્યો

છત્રાલમાંથી કયો વિદેશી દારૂ પકડ્યો કલોલ તાલુકા પોલીસે છત્રાલ ખાતેથી વિદેશી દારૂ પકડ્યો હતો. રૂપિયા 4800ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ  મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે છત્રાલના ઇસ્કોન ફ્લેટના ચોકીદાર ખાનગી…

કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ,કમરના મણકા ભાગી નાખ્યા 
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ,કમરના મણકા ભાગી નાખ્યા 

કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ કલોલ પૂર્વમાં ગટર અને પાણીની લાઇન બદલવાની કામગીરી થઇ રહી છે તે સારી બાબત છે. લોકોને તેનો ખુબ જ સરસ ફાયદો મળવાનો છે. જોકે આ…

કલોલમાં સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે
કલોલ સમાચાર

કલોલમાં સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

 સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ   કલોલમાં આવતીકાલે રવિવારે સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં ટ્રોમા,સ્પાઇન,આર્થોસ્ક્રોપી,જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. આવતીકાલે સવારે 10થી 1 વાગ્યા…

કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ
કલોલ સમાચાર

કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ

કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ   કલોલ પોલીસ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં ભાગમભાગ થઈ ગઈ છે. કલોલ શહેર પોલીસના નવા ઇન્સ્પેકટર તેમજ નવા એસપીએ ચાર્જ…