કલોલ માં કલોલ સમાચાર ની ઇમ્પેક્ટ જોવા મળી, અહેવાલ પ્રસારિત થતાં ધારાસભ્ય એ રેફરલ હોસ્પિલની સરપ્રાઈઝ મુલાકાત લીધી
કલોલ સમાચાર

કલોલ માં કલોલ સમાચાર ની ઇમ્પેક્ટ જોવા મળી, અહેવાલ પ્રસારિત થતાં ધારાસભ્ય એ રેફરલ હોસ્પિલની સરપ્રાઈઝ મુલાકાત લીધી

મનસ્વી વર્તન કરતા રેફરલ હોસ્પિટલ ના અધિકારીઓનો ધારાસભ્યએ ઉધડો લીધો....... કલોલ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અવારનવાર ગેરવર્તણુક કરવામાં આવતી હોવાની ફરિયાદોનો રાફડો ફાટી નીકળ્યો હતો. જેનો અહેવાલ કલોલ સમાચાર દ્વારા ગઇકાલે જ પ્રસારિત કરવામાં આવ્યો…

કલોલમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ,  પોલીસે શોધખોળ શરૂ કરી
કલોલ સમાચાર

કલોલમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ, પોલીસે શોધખોળ શરૂ કરી

ગઈકાલે બ્યુટી પાર્લર જવાનું કહીં નીકળેલી યુવતી આજ દિન સુધી ઘરે ન આવતા પરિવાર ચિંતાતુર...... કલોલમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો દ્વારા યુવતી ને શોધવા માટે…

કલોલ હાઇવે પર તંત્રના વાંકે ગાય ખુલ્લી ગટરમાં ખાબકી
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર તંત્રના વાંકે ગાય ખુલ્લી ગટરમાં ખાબકી

ગાયત્રી મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકી....... કલોલમાં અવારનવાર ખુલ્લી ગટરોમાં ગાયો ખાબક્તિ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી. કલોલ હાઇવે પર ગાયત્રી મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકી…

કલોલમાં ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા દલાઈ લામાને મળેલ નોબલ પારિતોષિકની ઉજવણી કરાઈ
કલોલ સમાચાર

કલોલમાં ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા દલાઈ લામાને મળેલ નોબલ પારિતોષિકની ઉજવણી કરાઈ

દલાઇ લામા ના 33મા વર્ષની ઉજવણી ભારત તિબેટ મૈત્રી સંઘના માર્ગદર્શનમાં કરવામા આવી...... 10 ડિસેમ્બર માનવ અધિકાર દિન પરમ પૂજ્યનીય દલાઇ લામાને નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા તેના 33મા વર્ષની ઉજવણી ભારત તિબેટ મૈત્રી સંઘના…

કલોલમાં  ગટરના ઢાંકણા તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા
કલોલ સમાચાર

કલોલમાં ગટરના ઢાંકણા તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા

તૂટેલી અવસ્થામાં રહેલા ગટરના ઢાંકણા અકસ્માતને ચોખ્ખે ચોખ્ખું નોતરું આપી રહ્યા છે...... કલોલ 38 વિધાનસભામાં ભાજપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ નગરપાલિકામાં અગાઉથી જ ભાજપ હસ્તક હોવા છતાં પણ કલોલ માં વિવિધ પ્રકારની સમસ્યાઓથી…

કલોલ પંચવટી વિસ્તારમાં યુવક પર હુમલો  કરનાર  12 આરોપીઓને પોલીસે  પકડી પાડી જેલ ભેગા કર્યા
કલોલ સમાચાર

કલોલ પંચવટી વિસ્તારમાં યુવક પર હુમલો કરનાર 12 આરોપીઓને પોલીસે પકડી પાડી જેલ ભેગા કર્યા

હુમલો કરનાર બાર આરોપીઓને પોલીસે પકડી પાડી જેલ ભેગા કર્યા..... મળતી વિગતો મુજબ ગઈકાલની મોડી સાંજે પંચવટી ગોપાલ નગર સોસાયટીમાં રહેતા પટેલ જૈમીન કુમાર પ્રહલાદભાઈ સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન…

કલોલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કનૈયા કુમારની  જંગી જનસભા યોજાઈ
કલોલ સમાચાર

કલોલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કનૈયા કુમારની જંગી જનસભા યોજાઈ

કોંગ્રેસના નેતાનો કટાક્ષ બેરોજગારીના મુદ્દા પર ભાજપ સરકાર ચૂપ કેમ છે.... વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પાર્ટીના ઉમેદવારો પ્રચાર પૂર જોશમાં કરી રહ્યા છે. ગઈકાલના રોજ કોંગ્રેસ નેતા કનૈયા…

મહેસાણા અમદાવાદ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરીએ બે વાહનોને અડફેટમાં લીધા : એક ને સામાન્ય ઇજા
કલોલ સમાચાર

મહેસાણા અમદાવાદ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરીએ બે વાહનોને અડફેટમાં લીધા : એક ને સામાન્ય ઇજા

પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરીએ બે વાહનોને અડફેટમાં લીધા..... લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બે વાહનો ને અડફેટે લીધા હતા. બનાવની વિગત મુજબ આજ રોજ સાંજના 7’:30 વાગ્યાની આસપાસ અમદાવાદ થી મહેસાણા તરફ જઈ રહેલી…

કલોલમાં પોલીસની રૂટ માર્ચ યોજાઈ
કલોલ સમાચાર

કલોલમાં પોલીસની રૂટ માર્ચ યોજાઈ

વિધાનસભાની ચૂંટણીમાં કલોલ પોલીસ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડે પગે તૈયાર...... ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા આજરોજ કલોલમાં રૂટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૂટ…

કલોલમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ
કલોલ સમાચાર

કલોલમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ

કલોલમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો બલદેવજી ઠાકોરનો આક્ષેપ કલોલમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો પોત પોતાના વિસ્તારમાં જોરશોથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કલોલ કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે…