કલોલમાં રેડીમેડ કપડાના શો રૂમ નું ઉદ્દઘાટન કરાયું, એક વખત અચૂક મુલાકાત લો
કલોલમાં રેડીમેડ કપડાના શો રૂમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. કલોલમાં આવેલ ભારત કોમ્પલેક્ષમાં આજ રોજ ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઈ પટેલના વરદ હસ્તે જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સરફરાજખાન પઠાણ ના રેડીમેડ કપડાના નવીન શો રૂમ "લાલા…









