કલોલમાં બનતી લાઈબ્રેરીનું નામ યથાવત રાખવા વણકર યુવા સમિતિ મેદાને
લાઈબ્રેરીનું નામ યથાવત રાખવા વણકર યુવા સમિતિ મેદાને કલોલના પૂર્વ વિસ્તારમાં તૈયાર થયેલ નવી લાઈબ્રેરીનું નામ યથાવત રાખવા વણકર યુવા સમિતિ મેદાને પડી છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિએ પાલિકા પ્રમુખને નામ બદલવાનું આવેદન અપાતા હવે…