કલોલમાં હત્યાના આરોપી ને સજા ફટકારતી કોર્ટ

કલોલમાં હત્યાના આરોપી ને સજા ફટકારતી કોર્ટ

Share On

કલોલ કોર્ટ સગીરાના હત્યારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૨ માં કલ્યાણપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરા પર હુમલો કર્યો હતો. કલોલ અને અમદાવાદ સિવિલ માં સારવાર બાદ સગીરાનું મુત્યુ થયું હતું. પોલીસે ફરિયાદ નોંધી ને ચાર્જશીટ દાખલ કરી હતી.

કલોલ કોર્ટ માં આ કેસ ચાલી જતા આરોપી વિકાસ ઠાકોરને એડીશનલ સેશન્સ જજ એ.એ..નાણાવટીએ  આજીવન કેદ ની સજા ફટકારી હતી.તેમજ પાંચ હજારનો દંડ કર્યો હતો.      

 

કલોલ સમાચાર