કલોલના પંચવટીમાં આવેલ પાણીની ટાંકી કેમ તોડી પડાઈ, જાણો
કલોલના પંચવટી નજીક પંપિંગ સ્ટેશનને આવેલી પાણીની ટાંકી છેલ્લા પાંચ વર્ષથી બિન વપરાશી હાલતમાં હતી આ ટાંકી 1978 માં બનાવવામાં આવેલી હતી અને છેલ્લા પાંચ વર્ષથી બિનઉપયોગી હોય નગરપાલિકા દ્વારા અને ઉતારી લેવામાં આવી હતી.
કલોલ નગરપાલિકા વોટર વર્કસ દ્વારા જર્જરિત પાણી ની ટાકી તોડી પડાઈ હતી.કલોલ હાઇવે પાસે આવેલ 30વર્ષે જૂની પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી હતી.આશરે 5 લાખ લીટર કેપેસિટી ધરાવતી ટાકી ના ઉપયોગ ની સમય મર્યાદા બાદ એને તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો.