આંગણવાડીના નાના બાળકોને હોળીના તહેવાર નિમિત્તે પિચકારી વિતરણ
આજ રોજ કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કલોલ ઘટક – ૩, કોડ નં. ૨૭૯ ખાતે આંગણવાડીના નાના બાળકોને હોળીના તહેવાર નિમિત્તે પિચકારી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અ. જા. મો પ્રદેશ મંત્રી નિલેશભાઈ આચાર્ય, ગાંધીનગર જિલ્લા મંત્રી ભરતભાઈ સોલંકી, ગાંધીનગર જિલ્લા અ. જા. મહામંત્રી હરીશભાઈ વાઘેલા અને અ. જા. મો. પ્રભારી પ્રહલાદભાઈ ચાવડા, મહામંત્રી વિશાલ મકવાણા, કાઉન્સિલર હિમાક્ષીબેન સોલંકી અને મોરચાના હોદ્દેદારો તથા આંગણવાડી કાર્યકર પ્રિયંકાબેન પરમાર હાજર રહ્યા હતાં અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહી ખુશી વ્યક્ત કરી હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
કલોલમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં મોટો ઘટાડો, વાંચો આજે કેટલા કેસ નોંધાયા ?
1 thought on “કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાળકોને પિચકારી વિતરણ કરાયું ”