કલોલ પૂર્વમાં રામદેવપીરની પાલખી યાત્રા યોજાઈ
ભાદરવા સુદ અગિયારસ ના દિવસે કલોલ પુવૅ વિસ્તારમાં રામજી ભગત ની ચાલી મા આવેલ રામદેવ પીર ના મંદિર માથી નીકળેલ પાલખી યાત્રા જુદા જુદા વિસ્તારમાં ફરીને અંતે મા શાન્તનુ રેસિડેન્શિ ખાતે ભાવિક ભકતો માટે ખિચડી અને કઢી ના પ્રસાદ નુ આયોજન અશોકભાઈ ભાઈ આનંદ તેમજ તેમની ટીમ દ્ગારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી અશોકભાઈ આનંદ તેમજ તેમની ટીમ ના આમંત્રણ ને માન આપીને પાટણ જિલ્લાના પ્રભારી શ્રી ગોવિંદભાઈ પટેલ કલોલ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ઉવૅશી બેન પટેલ નગર પાલિકા ઉપ પ્રમુખ શ્રી મુકુંદ ભાઈ પરીખ ગાધી નગર જીલ્લા ભાજપ મંત્રી શ્રી ભરતભાઈ સોલંકી વોડૅ નં ૧૧ ના કાઉન્સિલર શ્રીમતી હેમાક્ષી બેન સોલંકી જીલ્લા યુવા મોરચાના શ્રી રાજન ભાઈ જાદવ પ્રદેશ ના હોદ્દેદાર શ્રી જીમિલ ભાઈ હેબતપુરિયા વોડૅ નં ૧૧ શક્તિ કેન્દ્ર ના સંયોજક શ્રી બિપિન ભાઈ સોલંકી શ્રી જગદીશભાઈ ચૌહાણ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદ નો લાભ લીધો હતો.
કલોલના ઇસંડમાં મહિલાઓ રણચંડી બની,દારૂ અંગે પોલીસ પર શું આક્ષેપ કર્યા,વાંચો