પૂર્વ વિસ્તારના એકમાત્ર સ્મશાનમાં ઝાડ કાપી લાકડાનો વહીવટ કરી દેવાતા હડકંપ

કલોલ પૂર્વમાં સ્મશાનમાં થી 15 જેટલા વૃક્ષો કાપવામાં આવતા આસપાસના રહીશોમાં રોશની લાગણી ફેલાઈ છે. લીલા વૃક્ષો કોણ કાપીને લઈ ગયું ચર્ચાનો વિષય છે ત્યારે ઊંડી તપાસ કરવામાં આવે કરવામાં આવે તો એક નેતાનું નેતા નું નામ બહાર આવી શકે છે.
એક જાગૃત નાગરિક દ્વારા મામલતદાર વન અધિકારી તેમજ ચીફ ઓફિસરને ફરિયાદ કરવામાં આવી છે. સરકાર દ્વારા વૃક્ષો વાવવાનું આહવાન કરવામાં આવે છે ત્યારે સ્મશાનમાંથી એક સાથે ૧૫થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા આનો મતલબ શું શું તંત્ર આ અંગે ઊંડી તપાસ કરી લાગતા વૃક્ષોનું નિકંદન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું છે.
કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન,નગરપાલિકા ક્યારે જાગશે ?
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
