કલોલમાં 26 માર્ચે અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે 

કલોલમાં 26 માર્ચે અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે 

Share On

અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે

કલોલમાં આવેલ બીવીએમ ફાટક પર ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવા અમિત શાહ 26 માર્ચે કલોલ આવશે. તેઓ એક કરોડના ખર્ચે સરદાર બાગના રીનોવેશનનું પણ ખાતમુહૂર્ત કરશે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમિત શાહનું આગમન ઘણું સૂચક માનવામાં આવી રહયું છે.

 

રેલવે પૂર્વમાં ઓવરબ્રિજની માંગ ઘણા વર્ષોથી થઈ રહી હતી. ભાજપના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારના ભાજપના આગેવાનોની રજૂઆત અને મહેનતને અંતે ઓવરબ્રિજની કામગીરી શરુ થઇ રહી છે જેને લીધે અમે આભારી છીએ. અમિત શાહ કલોલ ઉપરાંત મોટી ભોયણમાં પણ એક કાર્યક્રમમાં ભાગ લેશે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ

 

 

કલોલ સમાચાર