કલોલના એક રાજકીય પક્ષમાં કઈંક રંધાતું હોવાની ચર્ચા
કલોલના એક રાજકીય પક્ષમાં કઈંક રંધાતું હોવાની ચર્ચા કલોલ : કલોલના એક રાજકીય પક્ષમાં ફરી આંતરવિગ્રહની સ્થિતિ જોવા મળી છે. જેને પગલે તાબડતોડ બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક લોકચર્ચા અનુસાર પક્ષમાં ફરી આંતરિક ગજગ્રાહ સામે…








