કલોલ હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલટી ખાઈ ગઈ, 5 ઈજાગ્રસ્ત
કલોલ હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલટી ખાઈ ગઈ, 5 ઈજાગ્રસ્ત અમદાવાદ મહેસાણા હાઇવે પર બિલેશ્વરપુરા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં પાંચ ઘાયલ થયા છે જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કલોલ…









