કલોલનો સમાવેશ સેટેલાઇટ ટાઉનમાં કરાશે, જાણો સેટેલાઇટ ટાઉન એટલે શું ?
કલોલનો સમાવેશ સેટેલાઇટ ટાઉનમાં કરાશે, જાણો સેટેલાઇટ ટાઉન એટલે શું ? કલોલ શહેર ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. શહેરના સીમાડા વિસ્તરી રહ્યા છે. કલોલને અડીને આવેલા ત્રણ ગામડાઓને નગરપાલિકામાં ભેળવવાની કવાયત ચાલી રહી છે.…









