કલોલમાં સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી આપવામાં ના આવે
કલોલમાં સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી આપવામાં ના આવે કલોલ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર આડેધડ રીતે બમ્પ બનાવવાની મંજૂરી આપવામાં ના આવે તેવી માંગ થઈ છે. જાહેર માર્ગો અને આંતરિક માર્ગ પર વાહન ચાલકોની ઝડપને…








