પૈસાનું આંધણ ! 42 કરોડના હાટકેશ્વર બ્રિજને 10 કરોડના ખર્ચે તોડી પડાશે
પૈસાનું આંધણ ! 42 કરોડના હાટકેશ્વર બ્રિજને 10 કરોડના ખર્ચે તોડી પડાશે અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આ બ્રિજને તોડવા પાછળ 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ…