કલોલના ધાનજ ગામમાં ડફેરોએ નીલગાયની હત્યા કરી હોવાની આશંકા, કલોલ રેન્જ ફોરેસ્ટ નિંદ્રાધીન
કલોલના ધાનજ ગામમાં ડફેરોએ નીલગાયની હત્યા કરી હોવાની આશંકા, કલોલ રેન્જ ફોરેસ્ટ નિંદ્રાધીન Story By Prashant Leuva કલોલ: કલોલ તાલુકાના ધાનજ ગામના ગૌચરમાં એક નીલગાય મૃત હાલતમાં મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી…









