કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન,નગરપાલિકા ક્યારે જાગશે ?
કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન કલોલમાં ગાયો અને ગાબડાંનો હદ બહારનો ત્રાસ વધી ગયો છે. નગરપાલિકા દ્વારા આ બંને બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ચોમાસા દરમિયાન શહેરના તમામ રોડ રસ્તા…









