સાઇલેન્સર ચોરોનો તરખાટ : ડીંગુચામાંથી ઇકોનું સાઇલેન્સર ચોરાયું
ડીંગુચામાંથી ઇકોનું સાઇલેન્સર ચોરાયું કલોલમાં ઇકોના ચોરોએ જોરદાર તરખાટ મચાવ્યો છે.કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં રહેતા દિનેશકુમાર સાંકળચંદ પ્રજાપતિની ઇકો ગાડીમાંથી સાઇલેન્સર ચોરાવાની ઘટના સામે આવી છે. જેને લઈને તેમણે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી કરનાર…









