પત્નીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી યુવાન કલોલ સિવિલ પહોંચ્યો
પત્નીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી યુવાન કલોલ સિવિલ પહોંચ્યો કડવા ચોથની સાંજની ઘટના છે. કલોલમાં એક યુવાને પત્નીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. યુવકે ફિનાઈલ પી લેતા કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી. જ્યાં ડૉકટરોએ…









