ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ફોટો એક્ઝિબિશન યોજ્યું
પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ફોટો એક્ઝિબિશન યોજ્યું ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશનના માસ્ટર ઇન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ દ્વારા યુથ ફેસ્ટિવલમાં ઈમોશન થીમ આધારિત ફોટો એક્ઝિબિશન નું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું…









