જીજ્ઞેશ મેવાણી સહીત 20 આંદોલનકારીઓને 6 માસની જેલ, જાણો કેમ ?
જીજ્ઞેશ મેવાણી સહીત 20 આંદોલનકારીઓને 6 માસની જેલ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને મહેસાણા બાદ હવે અમદાવાદના કાર્યક્રમને લઈને 6 માસની જેલની સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 આરોપીઓને…









