કલોલમાં 15મી ઓગષ્ટની જોરદાર ઉજવણી કરાઈ,વાંચો
કલોલમાં 15મી ઓગષ્ટની જોરદાર ઉજવણી કરાઈ કલોલમાં 15મી ઓગષ્ટની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલોલ ખાતે હોવાથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કલોલમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો…









