કલોલ પૂર્વમાં તંત્રના પાપે મોક્ષ ધામ બિસ્માર બન્યું
કલોલ પૂર્વમાં તંત્રના પાપે મોક્ષ ધામ બિસ્માર બન્યું પ્રશાંત લેઉવા | કલોલ મનુષ્ય જીવનનો અંતિમ વિસામો સ્મશાન કહેવાય છે. પરંતુ આ મુક્તિધામ જ અસ્વચ્છ અને સુવિધા વિનાનું હોય તો લોકોને ભારે સમસ્યાનો સામનો…