કલોલમાં નગરપાલિકાની કડક કાર્યવાહી: વેરો ન ભરનારાની મિલકતો સીલ
કલોલમાં નગરપાલિકાની કડક કાર્યવાહી: વેરો ન ભરનારાની મિલકતો સીલ, નળના જોડાણ કપાયા કલોલ નગરપાલિકાએ વેરા વસૂલાત માટે સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, નગરપાલિકાની ટીમે મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરી…