કલોલમાં મેરેથોન દોડ યોજાઈ,ચંદ્રકાન્ત પીયજા વિજેતા થતા અભિનંદન વર્ષા
કલોલમાં મેરેથોન દોડ યોજાઈ જેસીઆઇ કલોલ દ્વારા દર વષૅ ની જેમ આ વખતે ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૨ રવિવાર નાં રોજ છઠ્ઠી મેરેથોન દોડ નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેરેથોન દોડમાં 30થી 45 વર્ષની…









