ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી કલોલના ખાત્રજમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી દીધું છે. પરપ્રાંતીય યુવકે લગ્નની ચિંતામાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવક ખાત્રજ ગામમાં ભાડે રહેતો હતો. તેના…









