સાબરમતી – કલોલ – કટોસણ રોડ ટ્રેનનું ટાઈમ ટેબલ જાણી લો 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

સાબરમતી – કલોલ – કટોસણ રોડ ટ્રેનનું ટાઈમ ટેબલ જાણી લો 

સાબરમતીથી કટોસણ રોડ અને કટોસણ રોડથી સાબરમતી જતી ટ્રેનનું ટાઈમ ટેબલ રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાબરમતી-કટોસણ રોડ રૂટ પર ટ્રેન સવારે નીચે મુજબના સમયે ઉપડશે: સાબરમતી: સવારે 6:45 કલોલ: સવારે 7:10 કડી:…

કડીમાં કોંગ્રેસના રમેશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા વચ્ચે જંગ
ગુજરાત સમાચાર

કડીમાં કોંગ્રેસના રમેશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા વચ્ચે જંગ

જીગ્નેશ મેવાણીની પ્રથમ પસંદ ગણાતા રમેશ ચાવડા કડીથી કોંગ્રેસના ઉમેદવાર https://youtu.be/4q7Avn1IplU કડી વિધાનસભાની યોજનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા  કડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ…

ગાંધીનગર જિલ્લામાં નોકરી આપતા અગાઉ કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

ગાંધીનગર જિલ્લામાં નોકરી આપતા અગાઉ કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે 

ગાંધીનગર જિલ્લામાં નોકરી આપતા અગાઉ કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે ગાંધીનગર જિલ્લાના તમામ બિલ્ડરો, હોટલ માલિકો, શો-રૂમ માલિકો, કંપની-કારખાનાના માલિકો અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ તેમના કર્મચારીઓની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. સામાન્ય રીતે…

લ્યો બોલો, વડોદરા ખાણ ખનીજ કચેરીનો સમગ્ર સ્ટાફ લાંચ સ્વીકારવા સંમત થતા એસીબીની ઝપટે ચડી ગયો
ગુજરાત સમાચાર

લ્યો બોલો, વડોદરા ખાણ ખનીજ કચેરીનો સમગ્ર સ્ટાફ લાંચ સ્વીકારવા સંમત થતા એસીબીની ઝપટે ચડી ગયો

વડોદરા ખાણ ખનીજ કચેરીમાં લાંચનું સિન્ડીકેટ ઝડપાયું વડોદરા: ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ વડોદરા ખાણ ખનીજ વિભાગની કચેરીમાં લાંચના સિન્ડીકેટનો પર્દાફાશ કરી નવો ઇતિહાસ સર્જ્યો છે. આ પ્રથમ એવો કેસ છે જેમાં આખી ઑફિસનો સ્ટાફ…

પૈસાનું આંધણ !  42 કરોડના હાટકેશ્વર બ્રિજને 10 કરોડના ખર્ચે તોડી પડાશે
ગુજરાત સમાચાર

પૈસાનું આંધણ !  42 કરોડના હાટકેશ્વર બ્રિજને 10 કરોડના ખર્ચે તોડી પડાશે

પૈસાનું આંધણ !  42 કરોડના હાટકેશ્વર બ્રિજને 10 કરોડના ખર્ચે તોડી પડાશે અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આ બ્રિજને તોડવા પાછળ 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ…

કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ

કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ કલોલ તાલુકાના છત્રાલ-કડી રોડ પર આવેલી સલાસર લેમીનેટ લિમિટેડ કંપનીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કંપનીમાં દરોડો પાડવામાં આવ્યા હતા.…

ગાંધીનગર: સેક્ટર ચારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, ચાર ફાયર કર્મચારીઓ ઘાયલ
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

ગાંધીનગર: સેક્ટર ચારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, ચાર ફાયર કર્મચારીઓ ઘાયલ

ગાંધીનગર: સેક્ટર ચારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, ચાર ફાયર કર્મચારીઓ ઘાયલ ગાંધીનગરના સેક્ટર ચાર ખાતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં મકાનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન બાજુમાં આવેલી ઝૂંપડીઓમાં પણ આગ ફેલાઈ હતી. સૂચના મળતાં ફાયર…

પાટણ કલેકટર કચેરીમાં બોમ્બ મુકાયો હોવાના ધમકીભર્યા ઈ-મેલથી  ખળભળાટ
ગુજરાત સમાચાર

પાટણ કલેકટર કચેરીમાં બોમ્બ મુકાયો હોવાના ધમકીભર્યા ઈ-મેલથી ખળભળાટ

પાટણ બ્રેકિંગ: પાટણના કલેક્ટર કચેરીમાં બપોરે 3 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતો ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો. બ્લાસ્ટનો ધમકી ભર્યો ઇમેલ મળતા પાટણ કલેક્ટર સહિત લગભગ 200 કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ…

અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર 2024માં કુલ 256 અકસ્માત,15 મૃત્યુ 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર 2024માં કુલ 256 અકસ્માત,15 મૃત્યુ 

અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર 2024માં કુલ 256 અકસ્માત,15 મૃત્યુ હાઇવે સિક્સલેન કરવા બાબતે ઉત્તર ગુજરાતના મંત્રીઓ,ધારાસભ્યો અને સાંસદો મૌન  કલોલ,શેરથા,છત્રાલ અકસ્માત ઝોન બન્યા  BY પ્રશાંત લેઉવા  ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો સ્ટેટ હાઇવે 41 એટલે કે અમદાવાદ…

Live : અમેરિકાએ ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ બાંધી, ગેરકાયદે એલિયન કહેવાયા
ગુજરાત સમાચાર

Live : અમેરિકાએ ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ બાંધી, ગેરકાયદે એલિયન કહેવાયા

Live સમાચાર માટે આ લિંક વાંચતા રહો ભારતીયોને પરત મોકલવાનો વીડિયો US બોર્ડર પેટ્રોલ દ્વારા રિલીઝ કરાયો છે. ફ્લાઇટમાં બેસાડાતા ભારતીયો હાથકડીમાં અને પગમાં સાંકળ બાંધેલા જોવા મળી રહ્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર US બૉર્ડર…