કલોલ પ્રાંત કચેરીમાંથી હુકમની કોપી મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ
કલોલ પ્રાંત કચેરીમાંથી હુકમની કોપી મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ કલોલ : કલોલની પ્રાંત કચેરી ની ફરિયાદો દિવસે અને દિવસે વધતી જાય છે.પ્રાંત અધિકારીની કચેરીના કામકાજથી અરજદારોમાં રોષ ફેલાયો છે. કલોલ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા હુકમો…








