કલોલમાં જમીન પચાવી પાડનાર 12 વિરુદ્ધ પોલીસ કેસ નોંધાતા ચકચાર
જમીન પચાવી પાડનાર વિરુદ્ધ પોલીસ કેસ કલોલમાં જમીનો પર ગેરકયદેસર દબાણો કરીને જમીન પડાઈ પાડવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. કલોલના કલ્યાણપુરામાં વૃધ્ધની વડીલો પાર્જીત જમીન પચાવીને તેમાં મંદિર, કાચા મકાન અને ઉકરડા ઉભા કરી…









