કલોલ સિંદબાદ હાઇવે પર 8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા
8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા પોલીસે પોતાની હોંશિયારી અને નાગરિકોની સલામતી માટે એકદમ સજાગ હોવાનો પુરાવો આપ્યો છે. પોલીસે સિંદબાદ આગળ વેપારીના 8 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. કલોલ ખાતે સિંદબાદ…









