IBPS દ્વારા પ્રોબેશનરી ઓફિસર-એક્ઝિક્યુટિવની ભરતી 

IBPS દ્વારા પ્રોબેશનરી ઓફિસર-એક્ઝિક્યુટિવની ભરતી 

Share On

IBPS દ્વારા પ્રોબેશનરી ઓફિસર-એક્ઝિક્યુટિવની ભરતી

ECGC PO/ EXECUTIVE OFFICERS (IBPS)
જગ્યા નું નામ- પ્રોબેશનરી ઓફિસર / અક્જેક્યુટીવ
લાયકાત- ગ્રેજ્યુએટ
વય મર્યાદા- ૨૧ થી ૩૦ ( અનુ. જાતી/ જન જાતી માટે- 5 વર્ષ અને ઓબીસી માટે ૩ વર્ષ વધુ)
જગ્યાઓ- ૭૫
૩૪- જનરલ , ૦૭ – EWS, ૧૩- ઓબીસી, ૧૦- અનુ. જનજાતી, ૧૧ – અનુ. જાતી
ફી:-
જનરલ/ ઓબીસી/ EWS માટે ૧૧૮૦
અનુ. જાતી/ જન જાતી માટે ૧૧૮
દિવ્યાંગ અને મહિલા માટે ફી નથી
છેલ્લી તારીખ – ૨૦/૦૪/૨૦૨૨
વેબસાઈટ:- https://ibpsonline.ibps.in/ecgclpomar22/

 

 

છત્રાલમા આવેલ ફાર્મા કંપની માટે નીચે મુજબ સ્ટાફની જરૂર

આજે જ ભરો ફોર્મ : ઇન્ડિયન નેવી Sailor એસ એસ આર/ AA ભરતી 2022

 

સરકારી ભરતી