કલોલના શેરીસામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ  

કલોલના શેરીસામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ  

Share On

કલોલના શેરીસામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

કલોલના શેરિસા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતીમાં કલોલ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.આ બેઠકમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, શહેર પ્રમુખ અશોકભાઈ પરમાર,તાલુકા પ્રમુખ રાધુજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ નગર પાલિકા વિપક્ષ નેતાએ હાજરી  આપી હતી.
અહીં નેતાઓએ ગુજરાતમાં 27 વર્ષના શાસનમાં ખેડૂતો બેહાલ બન્યા છે, મોંઘવારી, બેરોજગારીએ માઝા મુકી છે, ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને સત્તામાં લાવી લોકોની પાયાની સમસ્યાઓ દુર થાય તે માટે અત્યારથી કામે લાગી જવા પદાધિકારી અમે કાર્યકર્તાઓને હાકલ કરી આ બેઠક બાદ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર