કલોલમાં 103ને ઝાડા-ઉલટી,તંત્ર એક્શનમાં આવ્યું

કલોલમાં 103ને ઝાડા-ઉલટી,તંત્ર એક્શનમાં આવ્યું

Share On

કલોલમાં 103ને ઝાડા-ઉલટી,તંત્ર એક્શનમાં આવ્યું

કલોલ શહેરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનીંગ થયું હતું. આ કારણે ૧૦૩ લોકોને ઝાડા ઉલટી થઇ ગયા હતા. ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો હતો.

ઘટનાને પગલે દર્દીઓએ કલોલ સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અહી તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જીલ્લા આરોગ્ય અધિકારી કલોલ દોડી આવ્યા હતા.

દર્દીઓ માટે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ફિઝિયેશન,નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ તેમજ ત્રણ ડ્રાઇવર સાથે એમ્બ્યુલન્સની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

કલોલ સમાચાર