કલોલમાંથી સગીર દીકરીને ભગાડી જનારા ઈસમને ઝડપી પાડતી શહેર પોલીસ 

કલોલમાંથી સગીર દીકરીને ભગાડી જનારા ઈસમને ઝડપી પાડતી શહેર પોલીસ 

Share On

કલોલમાંથી સગીર દીકરીને ભગાડી જનારા ઈસમને ઝડપી પાડતી શહેર પોલીસ

કલોલ પોલીસે એક સગીર વયની દીકરીને  ભગાડી જનાર ઈસમને ઝડપી પાડ્યો છે. આંબેડકર બ્રિજ નીચે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો.પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.ડીમણવરની સુચના તથા માર્ગદર્શન  હેઠળ ગાંધીનગર જિલ્લામાં બનતા શરીર સંબંધી  ગુન્હાઓ શોધી કાઢવા સારૂ કલોલ શહેર પોલીસ ઈન્સ્પેક્ટર યુએસ પટેલએ સુચના કરેલ.જે અનુસંધાને કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા રજીસ્ટર નંબર ૧૧૨૧૬૦૨૪૨૨૦૩૨૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.

બનાવની વિગત અનુસાર કલોલમાં રહેતી  સગીર વયની દીકરીને આ કામનાાં આરોપી અરબાઝખાન અલીફ ખાનપઠાણ રહે.અહેમિી પાકગ સોસાયટી, કલોલ જી.ગાંધીનગર નાનો લગ્નની લાલચ આપી લલચાવીફોસલાવી ભગાડી લઇ ગયેલ. જેની તપાસ અમારા દ્વારા કરવામાં આવેલ. જે કામે અમોએપોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા સુચના કરતા કલોલ શહેરપોલીસના માણસો દ્વારા હ્યુમન ઇન્ટેલલજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આ અરબાઝખાનઅલીફખાન પઠાણ ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામા આવેલ હતી.

કલોલ પૂર્વમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો 

કલોલ પોલીસ સ્ટેશનમાં રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ 

 

આ દરમ્યાન પો.સ.ઇએન.બી.ચૌધરી નાઓની ટીમને બાતમી હકીકત મળેલ કે આ અરબાઝખાન અલીફ ખાન પઠાણ ભોગ બનનાર નાજમીના બાનુ નાઓ સાથે કલોલ આવનાર હોય તેવી મળેલી હકીકત આધારેઆંબેડકર બ્રિજ પાસે વોચ ગોઠવી આ કામના આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડીઅનડીટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરવામાાં આવેલ અને સિર આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે ધરપકડકરવાની તજવીજ કરવામાાં આવેલ છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર