કલોલ ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

કલોલ ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

Share On

કલોલ ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ ની સૂચના અનુસાર કલોલ શહેર માં સીટી મોલ ખાતે શોપિંગ મોલ અને જાહેર સ્થળો પર પ્રાથમિક સદસ્યતા અભિયાન-૨૦૨૨ અંતર્ગત ટોલ ફ્રી નંબર ૭૮૭૮૧૮૨૧૮૨ પર મીસ્ડકોલ કરી લિંક માં વિગતો ભરી સભ્યો જોડવામાં આવ્યા હતા.

જેમાં ગાંધીનગર જીલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રભારી શ્રી જયદીપભાઈ પારેખ ,પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ વાઘેલા , મહામંત્રીશ્રી ભુલાભાઈ દેસાઈ, ઉપ-પ્રમુખ શૌર્ય પટેલ , મંત્રી હર્ષ પટેલ ,કોષાધ્યક્ષ રાજન જાદવ તથા કલોલ તાલુકા યુવા પ્રમુખ પાર્થ પટેલ અને શહેર યુવા મહામંત્રી પુષ્પમ દેસાઈ સહિત શહેર- તાલુકા ભાજપ યુવા મોરચા ના હોદ્દેદાર-કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલોલની રામનગર સોસાયટીના રહીશોનો નગરપાલિકામાં જબરદસ્ત હોબાળો,જાણો કેમ 

 

ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર