આવતીકાલે કલોલના આ વિસ્તાર અને ગામડાઓમાં વીજ પુરવઠો બંધ રહેશે
Big Update :
કલોલ-સીટી પેટા વિભાગીય કચેરી ના તાબા હેઠળ આવતા ગ્રાહકો ને જણાવવાનું કે આવતી કાલે તા. ૪.૭.૨૦૨૨ ના રોજ કલોલ સબસ્ટેશન માથી નીકળતા કલોલ સીટીફીડર નો પાવર સપ્લાય સવારે ૭ થી ૧૦.૦૦ મેઈન્ટેનન્સ માટે બંધ રહેશે.
આથી કોર્ટે વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, કલોલ સિવિલ વિસ્તાર, મામલતદાર ઓફિસ,કે જી એમ ઞર્લ સ્કૂલ વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, મટવા કુવા વિસ્તાર વિગેરે બંધ રહેશે.
આથી કોર્ટે વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, કલોલ સિવિલ વિસ્તાર, મામલતદાર ઓફિસ,કે જી એમ ઞર્લ સ્કૂલ વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, મટવા કુવા વિસ્તાર વિગેરે બંધ રહેશે.
કલોલમાં સોમવારે મેઇન્ટેનન્સને કારણે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેતો હોય છે. આવતીકાલે પણ મેઇન્ટેનન્સને કારણે શહેરના અમુક વિસ્તાર તેમજ ગામડાઓમાં પાવર કાપ રહેશે. કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ માર્કેટ યાર્ડ ફીડરમાં મેઇન્ટેનન્સ હોવાથી Power પુરવઠો બંધ રહેવાનો છે તેમ યુજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ પૂર્વ, આરસોડીયા ગામ અને સોસાયટી વિસ્તાર, સઈજ,ધમાસણા તેમજ તેરસા પરા રોડ પર વીજ પુરવઠો બંધ રહેશે. ચોમાસા દરમિયાન અવિરત વીજળી મળી રહે તે હેતુથી કંપની દ્વારા મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય છે. જેને કારણે પાવર કાપ મુકવામાં આવે છે. આમ કલોલના પૂર્વ વિસ્તારમાં આ મેઇન્ટેનન્સ હોવાથી વોજ પુરવઠો બંધ રહેવાનો છે જેથી શક્ય હોય તે કામ વહેલા પતાવી દેવામાં તે જરૂરી છે. સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી Power Supply ખોરવાશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
