પાનસરમાં જાતિવિષયક શબ્દો બોલી હુમલો કરતા એટ્રોસિટીની ફરિયાદ
પાનસરમાં એટ્રોસિટીની ફરિયાદ કલોલ : કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાનસર ગામનાચાર વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.પાનસરમાં રહેતા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રાજેન્દ્રભાઈ પેસેન્જર બેસાડીને પાનસરથી છત્રાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા…









