કલોલમાં સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો ધરણા પર બેઠા
કલોલમાં સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો ધરણા પર બેઠા કલોલની સિન્ટેક્સમાંથી રાતોરાત ૨૭૮ જેટલા કામદારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. જેને પગલે બેરોજગાર બનેલા કામદારોએ ધરણા પ્રદર્શન શરુ કર્યું છે. કામદારોએ કંપની વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો છે. અચાનક છુટા કરવામાં…









