કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે
કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે કલોલમાં કોલેરાના કુલ કેસનો આંકડો 76 પર પહોંચ્યો છે. શનિવારે વધુ 27 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આઠ લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.…









