કલોલ-કટોસણ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું, કડી-બેચરાજીને થશે મોટો ફાયદો
કલોલ-કટોસણ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું, કડી-બેચરાજીને થશે મોટો ફાયદો કલોલ રેલવે સ્ટેશન ખાતે કલોલ-કડી-કટોસણ રેલવે લાઈનના ગેજ પરિવર્તનનું પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આશરે 346 કરોડના ખર્ચે આ…









