વર્ધમાન નગરના રહીશોએ રાત્રે કેમ કલોલ ટ્રોમા સેન્ટર આગળ હોબાળો કર્યો ?
કલોલ ટ્રોમા સેન્ટર આગળ હોબાળો કલોલમાં ડોકટરો અને વર્ધમાન નગરના સ્થાનિકો વચ્ચેની લડાઈનો અંત દેખાઈ રહ્યો નથી. છાસવારે રહીશો અને ડોકટરો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. ગઈકાલે રાત્રે જનરેટર સહીતનો અવાજ આવતા આસપાસના ફ્લેટના રહીશો…